યુવા વર્ગ માટે આનાપાન એપ્પ

વિશેષતાઓ

"
  • બાળકો અને કિશોરો માટે રચાયેલ છે જેમણે આનાપાન શિબિરમાં ભાગ લીધો છે
  • તમારી ભાષામાં રેકોર્ડ કરેલી સૂચનાઓ સાંભળતા સાંભળતા 10 મિનિટ આનાપાન ધ્યાનની પ્રેક્ટિસ કરો
  • ગોંગ ટાઈમર સાથે 10 મિનિટ મૌન આનાપાન ધ્યાનનો અભ્યાસ કરો (જો તમને સૂચનાઓ સારી રીતે ખબર હોય તો)
  • આનાપાનની પ્રેક્ટીસ યોગ્ય રીતે કેવી રીતે કરવી તેના વિશે વાંચો
  • તમારી પ્રેક્ટિસ પછી મૈત્રી ભાવનાનો અભ્યાસ કેવી રીતે કરવો તેના વિશે વાંચો
  • પાંચ શીલ વિશે વાંચો જે ધ્યાનનો પાયો છે
  • પાંચ શીલ સાથે આનાપાન કરવાથી થતા લાભ વિશે વાંચો
  • બાળકો અથવા કિશોરોના તમારી નજીક અથવા વિશ્વભરના અભ્યાસક્રમો માટે શોધ કરો
  • આનાપાન ધ્યાન વિશે વિડિયોઝ જુઓ
  • < li> આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ કોર્સ વેબસાઇટ પર જાઓ

ડાઉનલોડ કરો

Ctc both qr code
App store us uk
Play store badge